તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
રાજકોટના યુવા એડવોકેટ રોહિત મુંગરાનો આજે જન્મ દિવસ
યશસ્વી જીવનના ૩૫ વર્ષ પૂર્ણઃ ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો

રાજકોટ તા. ૨૨: રાજકોટ બાર એસો.ના સભ્ય અને રેવન્યુ પ્રેકટીશ્નર યુવા એડવોકેટ રોહિત પી.મુંગરાનો આજે તા.રર ના રોજ જન્મ દિવસ છે. તેઓએ તેમના યશસ્વી જીવનના ૩૫ વર્ષ પૂર્ણ કરી આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
એડવોકેટ રોહિતભાઈ મુંગરાએ એલ. એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સિનીયર એડવોકેટ રમેશભાઈ પી.મુંગરા સાથે વકિલાતની શરૂઆત કરી હતી. તેઓએ સને ૨૦૧૩ થી રેવન્યુ તથા સિવિલ કામોમાં ભારે નિપુણતા મેળવી છે. હાલ રોહિતભાઈ તેમના નાના ભાઈ સતિષભાઈ મુંગરા સાથે પ્રેકટીશ કરી રહ્યા છે. રોહિતભાઈને તેમના જન્મ દિવસ નિમિતે તેમના મો. નં. ૯૯૨૪૦ ૨૬૫૫૬ તથા ૭૦૧૬૧ ૮૪૭૦૪ ઉપર સગાસંબંધી-સ્નેહીજનો તથા રાજકોટ બારના સભ્યો શુભેચ્છાઓ પાઠવવા થનગની રહ્યા છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
