<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

માંગરોળના ભાજપના ધારાસભ્‍ય ભગવાનજીભાઇ કરગટિયાનો જન્‍મદિન

રાજકોટઃ જુનાગઢ જિલ્લાના માંગરોળના ભાજપના ધારાસભ્‍ય શ્રી ભગવાનજીભાઈ એલ. કરગટિયાનો જન્‍મ તા. ૨૨ ડીસેમ્‍બર ૧૯૫૭ ના દિવસે થયેલ. આજે ૬૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ધારાસભ્‍ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. સેવાકીય અને પ્રજાલક્ષી કામગીરીથી જન્‍મદિનની ઉજવણી કરી છે. મો. ૯૯૯૮૪ ૨૬૨૬૬ માંગરોળ

(11:41 AM IST)