તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
રાજયના નાયબ નાગરિક સંરક્ષણ નિયંત્રક દિલીપ ઠાકરનો જન્મદિન

રાજકોટઃ મોરબી પંથકના શકતશનાળાના મૂળ વતની અને સચિવાલય કેડરના સંયુકત સચિવ શ્રી દિલીપ ઠાકરનો જન્મ ૧૯૭૪ ના વર્ષની તા. ૨૨ ડીસેમ્બરે થયેલ. આજે ૫ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મહેસુલ, સામાન્ય વહીવટ, નાણા વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. તેઓ હાલ અમદાવાદ સિવિલ ડીફેન્સમાં નાયબ નિયંત્રક તરીકે ફરજ બજાવે છે.મો. ૯૯૭૮૪ ૦૬૩૧૨ ગાંધીનગર.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
