News of Tuesday, 23rd December 2025
શહેર કોંગ્રેસ અગ્રણી કનકસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટ : શહેર કોંગ્રેસ અગ્રણી અને વોર્ડ નં. ૧ર ના પૂર્વ પ્રમુખ તેમજ ક્ષત્રીય સમાજની વિવિધ સંસ્થાઓ સાથ જોડાયેલા કનકસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. રાજકીય, સામાજીક, શૈક્ષણીક ક્ષેત્રના આગેવાનો તથા સ્નેહીજનો, મિત્રવર્તુળો દ્વારા મો. નં. ૭૩પ૯૦૦૦૦૭૧ માં જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
