<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ગુજરાતના ચીફ ટાઉન પ્‍લાનર ડી.જે.જાડેજાનો જન્‍મદિન

રાજકોટના એક સમયના ડે.મ્‍યુ.કમિશનર

રાજકોટ, તા.૨૩: ગુજરાતના ચીફ ટાઉન પ્‍લાનર શ્રી ડી.જે.જાડેજાનો જન્‍મ તા.૨૩ ડીસેમ્‍બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ મૂળ ગાંધીનગરના વતની અને ૨૦૦૯ની બેચના આઈ.એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનમાં ડો.કમિશનર દ્વારકામાં જિલ્લા વિકાસ અધિકારી ગિર સોમનાથમાં જિલ્લા કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૪૩૮ મોફ૬૩૫૭૨ ૯૪૦૭૦ ગાંધીનગર

(1:04 PM IST)