<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

દિવ્‍યાંગો માટેના કમિશનર વી.જે.રાજપૂતનો જન્‍મદિન

જૂનાગઢના ભૂતપૂર્વ મ્‍યુ. કમિશનર

રાજકોટઃ ગુજરાતના કમિશનર ફોર પર્સનલ વીથ ડીસએબીલીટી શ્રી વી.જે.  રાજપૂતનો (આઇએએસ) જન્‍મ તા.૨૩ ડીસેમ્‍બર ૧૯૬૫ના  દિવસે થયેલ આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

 તેઓ મૂળ મથુરાના વતની છે. ભૂતકાળમાં સરદાર સરોવર નર્મદા નિગમમાં ચીફ જનરલ મેનેજર, જામનગરમાં અછતના અધિક કલેકટર, રાજુલામાં પ્રાંત અધિકારી,  જૂનાગઢમાં મ્‍યુ. કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન. નં. ૦૭૯-૨૩૨૫૬૭૪૬ મો. ૯૯૭૮૪ ૦૬૯૮૪ ગાંધીનગર

(1:06 PM IST)