તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
જુનાગઢના કેળવણીકાર કે.ડી. પંડયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૩: જુનાગઢની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા નોબલ સ્કુલના સંચાલક કે.ડી. પંડયાનો આજે જન્મ દિવસ છે.
નોબલ યુનિવર્સિટીમાં તેઓ કો-મેનેજીંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમજ જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ એવા શ્રી પંડયાને જન્મદિન નિમિત્તે મો. નં. ૯૮રપપ ૧પ૯૧૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
