તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 24th December 2025
સોમનાથના વિદ્વાન ભૂદેવ શાસ્ત્રી કિર્તીદેવનો આજે જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા.૨૪: સોમનાથ અને પ્રભાસપાટણ વિસ્તારમાં આદરપાત્ર શાષા રસીક, કર્મકાંડી, ભૂદેવ કિર્તીદેવ શાષાીનો આજે જન્મ દિવસ છે. તા.૨૪-૧૨-૧૯૫૦ના રોજ કોડીનાર તાલુકાના દેવડી મુકામે જન્મેલા કિર્તીદેવ શાસ્ત્રીએ પ્રભાસપાટણને પોતાની કર્મભૂમિ બનાવી છે. પ્રભાસપાટણમાં સમર્પિત ભાવે તેમણે અધ્યાત્મક અને કર્મકાંડ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરીને અનેક પુસ્તકો તથા કાવ્ય સંગ્રહ લખીને પ્રજા સેવામાં ધર્યા છે. અનેક સેવાકીય પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા ભૂદેવ કિર્તીદેવ શાષાી સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં આદરપાત્ર શાષા જ્ઞાનિ તરીકેનું અદકેરૂ સ્થાન ધરાવે છે. દાન સહયોગમાં પણ તેઓનું યોગદાન સરાહનીય છે. તેમના જન્મ દિવસ નિમિતે વિવિધ જ્ઞાતિ-સમાજો, સામાજીક સંગઠનો, અધ્યાત્મક અને ધર્મક્ષેત્રે સંકળાયેલા લોકોનું બહોળું મિત્ર વર્તુળ ધરાવતા કિર્તીદેવ શાષાીને તેમના જન્મ દિવસે મો.૯૪૨૮૬ ૨૪૯૩૭ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
