News of Wednesday, 24th December 2025
વિવેક પટેલના જીવનનું વધુ એક નવુ વરસ,વિતશે સરસ સુરત ભાજપના પૂર્વ ધારાસભ્યને જન્મદિન મુબારક

રાજકોટઃ સુરતના ઉધના વિસ્તારના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી વિવેક એન. પટેલ માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૫૯ના વર્ષની તા.૨૪ ડીસેમ્બરે થયેલ આજે યશસ્વી જીવનના ૬૭માં વર્ષનું સ્વાગત કર્યુ છે. તેઓ સુરતમાં કોર્પોરેટર અને ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. પાર્ટીના પ્રદેશ મંત્રી તરીકે તેમનું ઉલ્લેખનીય યોગદાન છે. ભાજપ સંગઠન સંરચનામાં તેઓ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે રહી ચૂકયા છે.
મો. ૯૮૨૪૧ ૨૫૪૨૫ સુરત
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
