News of Thursday, 25th December 2025
યુવા એડવોકેટ રવિભાઇ ત્રિવેદીનો આજે જન્મદિવસ

રાજકોટ બાર એસોસિએશનના સભ્ય ખુશમિજાજુ તથા મિલનસાર અને હંમેશા સેવા માટે તત્પર એવા યુવા એડવોકેટ ત્રિવેદી રવિભાઇ કે તા. રપ-૧ર-ર૦રપના રોજ જન્મ દિવસ છે. હાલ તેઓ વકિલાત ક્ષેત્રે ક્રિમીનલ-રેવન્યુ તથા ફેમિલી એકટ એન્ડ ડોમેસ્ટીક વાયલન્સમાં નિષ્ણાંત વકીલ તરીકેની કામગીરી કરી રહ્યા છે. તેઓ સ્પે. LL.B. માં સૌ. યુનિ.માં ચોથા ક્રમે ઉત્તિર્ણ થયા હતા. તેઓ નાગરીક બેંક તથા રાજકોટ બેંકોમાં પણ લીગલ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે. સૌ. યુનિ. ક્ષેત્રે એજયુ. ઇન્વેસ્ટીગર ભવનના મદદ. માહિતી અધિકારી તથા ઇન્સ્પાયર (ન્યુ દિલ્હી) સૌ. યુનિ. ભવનના કમિટી મેમ્બર તરીકે સેવા આપેલ.હ ાલ તેઓ એડવોકેટ એન્ડ લીગલ એડવાઇઝર તરીકે કાર્યરત છે. આ યુવા એડવોકેટને તેમના મિત્રો સ્નેહીઓ અને મહાનુભાવો દ્વારા મો. ૯૮૯૮૩ ૬૦૯૮૪ શુભકામના પાઠવી રહ્યા છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
