તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Thursday, 25th December 2025
અધિક કલેકટર એચ.એમ. સોલંકીને જન્મદિન મુબારક

રાજકોટઃ રાજયના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એચ.એમ. સોલંકીનો જન્મ તા.૨૫ ડિસેમ્બર ૧૯૮૦ના દિવસે થયેલ આજે ૪૬માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.
તેઓ બી.ઇ.મિકેનિકલની પદવી ધરાવે છે. જામનગરમાં સીટી પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તત્કાલીન કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલના અધિક અંગત સચિવ તરીકે ફરજ પર હતા. હાલ નવી નિમણૂક માટે પ્રતિક્ષામાં છે. મો. ૯૯૨૫૮ ૯૯૮૯૦ ગાંધીનગર
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
