<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

રાજકોટના યુવા ધારાશાસ્‍ત્રી મેઘજી માટીયાનો જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૨૬: યુવા ધારાશાસ્‍ત્રી શ્રી મેઘજી આર. માટીયાનો આજે જન્‍મદિવસ છે.જેમણે વર્ષ ૨૦૧૯માં એલએલ.બી. પૂર્ણ કરીને બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાની પરીક્ષા પાસ કરીને વકીલાત શરૂ કરેલ અને વર્ષ ૨૦૨૧માં એલએલ.એમ. નો અભ્‍યાસ માનવ અધિકાર કાયદા ભવનમાં પૂર્ણ કરેલ. મેઘજી આર. માટીયા મુખ્‍યત્‍વે સીવીલ કન્‍ઝ્‍યુમર ફોરમ, રેવન્‍યુ, ક્રીમીનલ, કલેઈમ વિગેરે કેસોમાં બહુ જ ટૂંકા સમયગાળામાં વકીલાત ક્ષેત્રમાં ખુબ જ નામના મેળવેલ છે. હાલ રાજકોટમાં સાધુવાસવાણી મેઈન રોડ મુકામે મેઘજી આર.માટીયા નામની લો ફર્મ ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસ નિમીતે પરિવાર, સમાજ, મિત્રો, સગાસ્‍નેહીઓ,ધારાશાસ્‍ત્રીઓ દ્રારા રૂબરૂ, ડીજીટલ માધ્‍યમ તેમજ તેમના મો.નં.૯૭૨૪૭ ૧૩૦૧૧ શુભેચ્‍છાઓ અને આર્શીવાદરૂપી શુભકામનાઓ આપી રહયા છે. (

(1:15 PM IST)