<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

રાજકોટના પૂર્વ જીલ્લા શિક્ષણાધિકારી અને નિવૃત નાયબ શિક્ષણ નિયામક આર.એસ.ઉપાધ્‍યાયનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૭: રાજકોટના પૂર્વ જીલ્લા શિક્ષણાધિકારી અને નિવૃત નાયબ શિક્ષણ નિયામક આર.એસ.ઉપાધ્‍યાયનો આજે જન્‍મદિવસ છે.

શ્રી આર.એસ.ઉપાધ્‍યાય એક કડક પ્રામાણિક અને નિષ્‍ઠાવાન અધિકારી તરીકે નામના મેળવી જુનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી તરીકે પોણા બે વર્ષ ફરજ બજાવી અને નિવૃતી સમયે તેઓને નાયબ શિક્ષણ નિયામક તરીકે બઢતી મળેલ તેઓના અત્‍યંૅત સરળ સ્‍વભાવને લઈ આજે પણ શિક્ષણ જગતના લોકો તેમને યાદ કરે છે. અને અત્‍યારે લોકચાહના મેળવનાર શ્રી રમેશભાઈ ઉપાધ્‍યાયને જન્‍મદિવસ નિમિતે (મો.૯૪૨૮૨ ૨૧૯૦૨) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે

 

(9:53 AM IST)