<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજા(વડાળી)નો જન્‍મદિવસ

રાજકોટ : જીલ્લા ભાજપના મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજાએ આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લોકોને લાભ મળે માટે કાર્ય કરી રહ્યા છે. નરેન્‍દ્રસિંહ જાડેજાના જન્‍મદિવસ નિમત્તે ગુજરાત પ્રદેશ ભાજપ તેમજ જીલ્લાના હોદેદારો, દ્વારા તેમના મો. ૯૮૨૫૬૧૭૭૦૨ ઉપર શુભેચ્‍છાઓની વર્ષા કરી રહ્યા છે. 

(2:17 PM IST)