News of Tuesday, 30th December 2025
પોરબંદરના શ્રી મહાપરિષદ યુવા સંઘના પ્રમુખ રાજભાઇનો જન્મદિન

(ભીખુભાઇ મહેતા દ્વારા) પોરબંદર તા.૩૦: શ્રી મહાપરિષદ યુવા સંઘ પ્રમુખ, અને શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી ના અંગત મદદનીશ, તેમજ યુવા ભાજપ સભ્ય,વિદ્યાર્થી આગેવાન, અન્ય સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા,સત્તત સેવા માટે તત્પર, રાજભાઇ પોપટને જન્મ દિવસની શુભેચ્છાઓનો વરસાદ તેમના મો.૮૧૪૧૮૭૪૫૫૫ પર થઈ રહેલ છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
