<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

શહેરી વિકાસ મંત્રીના અંગત સચિવ એન.આર.ધાધલનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના રાજયકક્ષાના શહેરી વિકાસમંત્રી દર્શનાબેન વાઘેલાના અંગત સચિવ એન.આર. ધાધલનો જન્‍મ તા. ૩૦ ડીસેમ્‍બર ૧૯૭પ ના દિવસે થયેલ. આજે પ૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમરેલી પંથકના વતની અને એમ. એસસી. બી.એડ.ની પદવી ધરાવે છે. ભૂતકાળમાં ભરૂચમાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂક્‍યા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૯૪૧, મો. ૯૮રપ૦ ૭પ૯રપ ગાંધીનગર.

(12:01 PM IST)