તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 31st December 2025
જસદણવાળા શાષાી વિજયભાઈ વ્યાસનો આજે જન્મદિન
કર્મકાંડ, જન્મકુંડળી તેમજ ધાર્મિક કાર્યોના જાણકાર

રાજકોટ : જસદણના શાષાી શ્રી વિજયભાઈ વ્યાસનો આજરોજ તા.૩૧ ડિસેમ્બરના જન્મદિવસ છે. કર્મકાંડ, જન્મકુંડળી, જન્માક્ષર, પૂજાવિધિ જેવા ધાર્મિક કાર્યો કરતા વિજયભાઈના જન્મદિને તેઓને પિતા સ્વ.રતિલાલભાઈ, માતા ગં.સ્વ. ઈન્દુમતીબેન, પત્નિ સોનલબેન, પુત્રી મેઘા, પુત્ર કવન તથા વ્યાસ પરિવાર અને ભટ્ટ પરિવાર તેમજ રાજકીય સંસ્કૃત પાઠશાળા જામનગર (છોટે કાશી) જસદણ સમસ્ત બ્રહ્મ સમાજ જસદણ તથા તમામ યજમાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે. (મો.૯૪૨૬૨ ૮૯૦૩૫)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
