<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

જૂનાગઢ દ્વારકેશ ન્‍યુઝવાળા યશ ચુડાસમાનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ તા. ૩૧ ન્‍યુ દ્વારકેશ ગ્રૂપના પ્રમુખ અને દ્વારકેશ ન્‍યુઝના ઓડીટર અને ભાજપના ૧૦૮ જેવા કાર્યકર યશ ચુડાસમાનો આજે જન્‍મદિવસ છે. તેમના જન્‍મદિન નિમીતે મો.નં. ૭૯૯૦૩ ૪૪૬૦૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:12 PM IST)