News of Wednesday, 31st December 2025
શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઇ તલાટીયાનો કાલે જન્મદિન

રાજકોટ : કોંગ્રેસાના પીઢ કાર્યકર રમેશભાઇ તલાટીયા આવતી કાલે ૬૫માં વર્ષમાં પ્રવેશ કરે છે. જેઓ હાલ શ્રી રામ યુવા એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. રમેશભાઇના જન્મ દિવસે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના એ તેમના મો.નં. ૯૮૨૪૫ ૩૭૬૧૮ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
