News of Thursday, 1st January 2026
લોધીકા તાલુકાના ખીરસરાના ‘અકિલા'ના પત્રકાર બી.એમ.ગોસાઇનો જન્મદિન

ખીરસરા, તા.૧: લોધીકા તાલુકા ખીરસરાના ‘અકિલા' પ્રેસ રિપોર્ટ બી.એમ.ગોસાઇ નો જન્મ દિવસ છે.
લોધીકા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના લોકો નો અવાજ બની હંમેશા લોકોના પ્રશ્રોને વાચા આપવા માટે અગ્રેસર રહેતા પત્રકાર બી.એમ.ગોસાઇ લોકોને લગતા પ્રશ્નો જેવા કે રોડ રસ્તા લાઇટ પાણી આરોગ્ય શિક્ષણ કે પછી જનતા ને લગતી સરકારી કચેરીઓ ને લગતા જનતાના હિતના પ્રશ્નો હોય હંમેશા પોતાની કલમથી કંડારી પ્રશ્નો ને વાચા આપવામા સર્વોપરી રહેશે.
તેમજ જનતાને લગતી કેન્દ્ર સરકાર ની યોજનાઓ કે રાજ્ય સરકારની યોજનાઓની જરૂરી રોજગાર ને લગતી માહિતી પ્રેસ મિડિયાના માધ્યમ થી હંમેશા જનતા સુધી પહોંચાડવામાં અગ્રેસર તેમજ સામાજિક શૈક્ષણીક સંસ્થાઓ આરોગ્ય સંસ્થા ના કાર્યક્રમો ધાર્મિક તેમજ રાજકીય કાર્યક્રમો ને પોતાની કલમથી કંડારી લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા તત્પર રહે છે. તેમને સગા સ્ નેહીઓ મિત્ર સર્કલ તેમજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારની જનતા જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહેલ છે. મો.૯૯૭૮૪ ૭૬૪૪૪
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
