News of Thursday, 1st January 2026
મોરબી રામધન આશ્રમના સેવક મુકેશ ભગતનો આજે જન્મદિવસ

(પ્રવિણ વ્યાસ દ્વારા) તા.૧: રામધન આશ્રમના સેવક મુકેશ ભગતનો જન્મદિવસ મોરબી મહેન્દ્રનગર ગામે આવેલા પવિત્ર રામધન આશ્રમના સેવક મુકેશ ભગતનો આજે જન્મદિવસ છે. મુકેશભાઈ ભગત નાનપણથી જ રામધન આશ્રમના પૂ. મહંત ભાવેશ્વરીમાં ના સેવાકાર્યો અને પ્રબળ આધ્યાત્મિક ભાવનાના રંગે રંગાઈને રામધન આશ્રમની ધાર્મિક. સામાજિક, સેવાકીય કાર્યો સાથે જોડાઈને આ આશ્રમની સેવાકાર્યોમાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ત્યારે આજે નવા વર્ષે મુકેશ ભગતના જન્મદિવસે તેમના શુભેચ્છકો અને તોહીજનો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
