News of Thursday, 1st January 2026
રાબાસમઢીયાળાના મહંત પૂ. કનૈયા ગીરીબાપુનો જન્મદિન

(મનીષ દવે) ભાવનગર : વિંછીયા પાસે રાબાસમઢીયાળાના સ્વયંભુ ધારેશ્વર મહાદેવ મંદિરના ઓજસ્વી તેજસ્વી મહંત પૂ. કનૈયા ગીરીબાપુ (સદ્દગુરૂ મણીગીરી બાપુ)નો આજે જન્મદિવસ છે. મા. ૭૬૯૮૮૩૮૯૮૮
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
