News of Thursday, 1st January 2026
અમદાવાદના પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહનો જન્મદિન

રાજકોટઃ અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારના ભુતપુર્વ ધારાસભ્ય અને મહાનગરના ભાજપના પુર્વ પ્રમુખશ્રી રાકેશ જસવંતલાલ શાહનો જન્મ જાન્યુઆરી ૧૯૬રના દિવસે થયેલ. આજે ૬પમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ અમદાવાદમાં કોર્પોરેટર તરીકે પણ રહી ચુકયા છે. હાલ આણંદ જિલ્લા ભાજપના પ્રભારી અને સુરત શહેર ભાજપના સંગઠન ચુંટણી અધિકારી તરીકે કાર્યરત છે. વાંચન, સંગીત, રમતગમત વગેરે તેમના શોખના વિષયો છે.
મો. ૯૦૯૯૯ ૩૬૦૦૦ અમદાવાદ.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
