<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ચોટીલાના ભાજપના ધારાસભ્‍ય શામજીભાઈ ચૌહાણનો જન્‍મદિન

 

રાજકોટઃ ચોટીલા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી શામજીભાઈ ભીમજીભાઈ ચૌહાણનો જન્‍મ તા. ૧ જાન્‍યુઆરી ૧૯૬૦ ના દિવસે થયેલ. આજે ૬૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ધારાસભ્‍ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. આજે વિશેષ જનસંપર્ક કરી જન્‍મદિનની પ્રેરણારૂપ ઉજવણી કરી છે.

મો. ૯૮૨૪૧ ૪૩ર૦૦ રાજકોટ

(2:47 PM IST)