<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ગેલાભાઇ વેલાભાઇ મીરનો આજે જન્‍મ દિવસઃ ૪૩ વર્ષમાં પ્રવેશ

 

રાજકોટ તા. ૧: હળવદ જીલ્લાનાં સરભંડા ગામના જીવુમાં વેલાભાઇ મીરના ઘરે ત્રીજા નંબરના સુપુત્ર ગેલાભાઇ વેલાભાઇ મીર (લાલાભાઇ) એ રાજકોટને કર્મ ભુમી બનાવેલ. ડ્રાઇવીંગને રોજગાર બનાવી અથાગ પ્રયાસથી પાર્ટનરશીપમાં ‘‘આશીર્વાદ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ'' ચાલું કરવા જઇ રહ્યા છે. સામાજીક શૈક્ષણીક, દીર્ઘદ્રષ્‍ટી ધરાવતા ગેલાભાઇ મીર (મો. ૯૪ર૯૦ ૭૬૯૧૧)નો આજે જન્‍મ દિવસ છે. ૪૩માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. (

(4:43 PM IST)