News of Friday, 2nd January 2026
સુત્રાપાડાના ‘અકિલા'ના પત્રકાર કિસાન યુનિયન પ્રમુખ રામસિંહ મોરીનો જન્મદિન

સુત્રાપાડા, તા.૨: સુત્રાપાડા ‘અકિલા'ના યુવા પત્રકાર રામસિંહભાઈ મોરીનો આજે જન્મદિવસ છે. રામસિંહભાઈ મોરી જેવો છેલ્લા કેટલા સમયથી પ્રિન્ટ એન્ડ મીડિયા બ્યુરોચીફ તરીકે કામ કરી રહ્યા છે કાંતિકારી વિચારધારા અને હર હંમેશા સત્યની પડખે નિડરતા પૂર્વક લોકો માટે તમામ વર્ગ માટે કંઈક કરી છૂટવાની વિચાર શક્તિ ધરાવતા પ્રિન્ટ એન્ડ મીડિયા બ્યુરોચીફના પ્રેરણાપાત્ર કાર્યકર્તા વ્યક્તિ રામસિંહભાઈ મોરી એ પત્રકાર તત્વના માધ્યમથી સમાજની અનેક સમસ્યાઓને વાચા આપી ઉકેલ સુધી લઈ જનાર નીડર લીડર અને તટસ્થ વ્યક્તિ તરીકેની છાપ ઉપજાવી છે રામસિંહભાઈ મોરી એ પત્રકાર જગતમાં પોતાની અમૂલ્ય સેવાથી સુત્રાપાડા તાલુકાામાં વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે પત્રકારત્વની સાથે અનેક તેવો ભારતીય કિસાન યુનિયન પ્રમુખ તરીકે પણ સામાજિક કાર્યમાં પણ તેમનું અનેરૂપ પ્રદાન રહ્યું છે. રામસિંહભાઈ મોરી આજે તેમના જન્મદિવસ નિમિત્તે વળક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન કરી પર્યાવરણને સંદેશો પાઠવ્યો તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૯૧૬૦૭૦ પર શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
