<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

હિતેષ અનડકટનો આજે જન્‍મ દિવસ ૬૧ વર્ષમાં પ્રવેશ

ધી રાજકોટ હોલસેલ ટેકસટાઇલ મરચન્‍ટ એસો.ના પ્રમુખ

રાજકોટઃ હોલસેલ ટેકસટાઇલ મર્ચન્‍ટ એશોસીએશનના પ્રમુખ હિતેશભાઇ અનડકટનો આજે જન્‍મદિવસ છે તેઓ રાજકોટ શહેર ભાજપના વ્‍યવસાયિક સેલના સંયોજક, તેમજ રાજકોટ શહેર પોલીસ એકતા સમિતીના કારોબારી સભ્‍ય છે. રાજકોટ જીલ્લાના પીપળીયા (અભાગી)ના વતની રાજકોટને કર્મ ભુમી બનાવીને રાજકોટ શહેરના વેપારીઓના પ્રશ્‍ને જાગૃત પહરી એવા હિતેશભાઇ અનડકટ પોતાની જીવન યાત્રાના ૬૦ વર્ષ પુરા કરી, ૬૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા હોય તેઓને તેમના મો ૯૯૦૪૮ ૪૩૩૨૦ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(10:57 AM IST)