News of Monday, 5th January 2026
વોર્ડ નં.૫ યુવા ભાજપના પ્રભારી નાગજી રાદડીયાનો જન્મદિવસ

રાજકોટ : શહેર વોર્ડ નં.૫ યુવા ભાજપના પ્રભારી નાગજીભાઇ રાદડીયાનો ગઇકાલે જન્મદિવસ હતો. તેઓ અગાઉ વોર્ડ નં. ૧૬ના યુવા ભાજપ પ્રમુખ તેમજ વોર્ડ નં.૧૬ના ખોડલધામ સમિતિ કન્વીનરની જવાબદારી નિભાવી ચુકેલ છે. મો.નં. ૭૭૨૩૯ ૪૪૪૪૪
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
