<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

વાંકાનેરના પ્રખર ગૌસેવક શિવાજી રાજગોરનો જન્‍મદિવસ

 

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.પઃ  પ્રખર ગૌભક્‍ત અને ગૌરક્ષક શિવાજી રાજગોરનો આજે જન્‍મદિવસ છે,પોતાના જીવનને ગૌસેવા માટે અર્પણ કરનાર પ્રખર ગૌસેવા માટે ખપાવનાર યુવાન પોતાના જીવનકાળમાં અસંખ્‍ય ગૌમાતાને પોતાના જીવના જોખમે કતલખાને લઈ જતા બચાવનાર શિવાજી રાજગીરના આજે જન્‍મદિવસ નિમિતે સૌ કોઈ સગાસ્‍નેહી મિત્રો દ્વારા આજે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના મો ૯૮૯૮૬ ૯૮૦૧૮ પર શુભેરછાઓનો ધોધ વર્ષાવી રહ્યા છે

(12:08 PM IST)