તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Monday, 5th January 2026
ગોંડલ નાગરીક સહકારી બેન્કના મેહુલ સંઘાણીનો કાલે જન્મદિવસ

રાજકોટઃ જીવદયાપ્રેમી મેહુલભાઈ સંઘાણીનો આવતીકાલે જન્મદિવસ છે. ૪૦૦ મણ ગૌ માતાઓને ઘાસચારો અર્પણ કરી બાપા સીતારામ ગૌ સેવા મંડળનાં સમીરભાઈ કામદારનાં સથવારે જન્મદિવસની ઉજવણી કરી છે. ગોંડલ નાગરીક સહકારી બેન્ક શાપર વેરાવળ બ્રાન્ચમાં નોકરી કરે છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત રર વ્હાલુડીના વિવાહ, બાપા સીતારામ ગોે સેવા મંડળ, શ્રી જનસેવા ટ્રસ્ટ, જીવદયા ગ્રુપ તેમજ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન માં સેવા આપી રહયા છે. તેમના ધર્મપત્ની મૌસમીબેન અને માતુશ્રી પ્રફુલાબેન તથા સંઘાણી પરિવારે તેમના મો. નં. ૯૩૭૭૪રપ૦૦પ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
