<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

લીમખેડાના ભાજપના ધારાસભ્‍ય શૈલેષ ભાભોરનો જન્‍મદિન

 

રાજકોટઃ દાહોદ જિલ્લાના લીમખેડાના ભાજપના ધારાસભ્‍ય શ્રી શૈલેષ ભાભોરનો જન્‍મ તા. પ જાન્‍યુઆરી ૧૯૮૦ ના દિવસે થયેલ, આજે ૪૬ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ બીજી વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે. ભૂતકાળમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. મો. ૯૭૨૭૦ ૬૪૨૯૬ લીમખેડા

(2:49 PM IST)