<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

મોવીયા સંતોષી માતાજી મંદિરના પુજારી પૂ. મા મીનાદેવીનો જન્‍મદિન

 

(મનીષ દવે) ભાવનગરઃ ગોંડલ પાસે મોવીયા ગામે માનવમાત્રની સેવાકીય પ્રવૃતિઓથી મઘમઘતા સંતોષી માતાજી મંદિરના પુજારી પૂ. મા. મીનાદેવીનો આજે જન્‍મદિવસ છે. તેઓશ્રી પ્રાદુર્ભાવોત્‍સવની ઉજવણી જરૂરીયાતમંદોને કીટ અર્પણ કરીને કરશે.

(11:16 AM IST)