<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

કાલે લોહાણા જ્ઞાતિના મેરેજ બ્‍યુરો સંચાલક મુકેશ તન્નાનો જન્‍મદિન

રાજકોટઃ લોહાણા જ્ઞાતિના મેરેજ બ્‍યુરોના સંચાલક તરીકે ૩પ વર્ષથી કાર્યરત કમલેશ એન્‍ડ બ્રધર્સવાળા મુકેશભાઇ તન્નાનો આવતીકાલે તા. ૭ જાન્‍યુઆરીએ જન્‍મદિન છે. તેઓ અનાજ-કરીયાણા અને ડ્રાયફુટના  વેપારી છે. કાલે ૬૭ માં વર્ષમાં પ્રવેશ કરશે તેમને વ્‍યાપક શુભેચ્‍છા મળી રહી છે. મો. ૯૮૨૫૪ ૩૪૬૩૦ રાજકોટ

(3:45 PM IST)