<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

જુનાગઢ ‘‘એ'' ડિવીઝનના પી.આઇ. વી.જે. સાવજનો જન્‍મદિવસ

 (વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.૭, જુનાગઢ ‘‘એ'' ડિવીઝનના પી.આઇ. વી.જે. સાવજનો ગઇ કાલે જન્‍મદિવસ હતો.  કડક અને જાંબાજ પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા વી.જે. સાવજને જન્‍મદિવસ નિમિતે (મો. ૭૨૨૮૯ ૭૧૦૧૬) ઉપર જન્‍મદિવસ નિમિતે અભિનંદન વર્ષા થઇ હતી.

(1:28 PM IST)