<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

જનસંઘના આગેવાન અને પૂર્વ ધારાસભ્‍ય માધુભાઇ બાબરીયાનો જન્‍મદિવસ

 

રાજકોટ : જનસંઘ અને ભાજપના રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્‍ય માધુભાઇ બાબરીયાનો તા. ૭ જાન્‍યુઆરી ૧૯૪૬ ના રોજ ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામે જન્‍મ થયેલ. આજે તેમનો ૮૦ મો જન્‍મદિવસ છે. તેઓ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍ય ઉપરાંત પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાના મંત્રી તરીકે પણ સેવા આપી ચૂકયા છે. તેમજ માધુભાઇ બાબરીયા રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧૯૯૦ થી ૯પ અને ૧૯૯૮ થી ર૦૦ર સુધી સતત બે ટર્મ સુધી ભાજપના ધારાસભ્‍ય તરીકે લોકસેવા કરેલ છે. તેઓને પરિવારજનો, મિત્રો અને શુભેચ્‍છકો તેમના મો. ૯૮ર૪૧પરર૬૦ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:51 PM IST)