<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ગૃહ વિભાગના સંયુકત સચિવ ગોસાવી હર્ષિતનો જન્‍મદિન

રાજકોટ : રાજયના ગૃહ વિભાગમાં સંયુકત સચિવ (લો એન્‍ડઓર્ડર) તરીકે ફરજ બજાવતા શ્રી ગોસાવી હર્ષિત પૃથ્‍વીરાજનો જન્‍મ તા. ર૮ જાન્‍યુઆરી ૧૯૮પ ના દિવસે થયેલ આજે ૪રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ મુળ મહારાષ્‍ટ્રના નાગપુરના વતની અને ૦ર૧૩ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ દાહોદમાં જિલ્લા કલેકટર સહિત વિવિધ પદ પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૭૬પ૯ ગાંધીનગર.

(12:14 PM IST)