News of Thursday, 8th January 2026
લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડનો જન્મ દિવસ

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા, તા.૮: લોધિકા તાલુકાના ચાંદલી ગામના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર લોધીકા તાલુકા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ ચાંદલી ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ તેમજ લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડનો આજે જન્મદિવસ છે તેઓને મિત્ર સર્કલ સગા તોહીઓ તેમજ રાજકિય અગ્રણીઓ આગેવાનો ભાજપના કાર્યકરો પદાધિકારીઓ તરફથી જન્મ દિવસની શુભેચ્છાઓ મળી રહેલ છે. (મો-૯૮૭૯૮ ૨૭૪૩૪)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
