News of Friday, 9th January 2026
ગોંડલના સામાજીક કાર્યકર અને ઈરીગેશનના નિવૃત્ત કર્મચારી ચંદુભાઈ ભાલાળાનો જન્મદિવસ

ગોંડલ તા.૯: ગોંડલ સિંચાઇ વિભાગમાં અલગ અલગ ડેમમાં ફરજ નિવૃત્ત થયા બાદ સામાજીક કાર્યકર તરીકે કર્મચારીને માર્ગદર્શન પુરૂ પાડતા સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈ કાર્યરત રહેતાં તદ્ઉપરાંત સિચાઈ વિભાગના નિવૃત કર્મચારી અને રોજમદારોના કેસમાં અધિકારીઓને રજૂઆત કરી નાણાકીય લાભો અપાવવામાં મદદરૂપ થતા ચંદુભાઈ ભાલાળા આજે ૬૯ વર્ષ પુરા કરી ૭૦ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. (મો. ૭૦૧૬૯ ૬૯૪૫૪)
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
