<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ધ્રોલના યુવા પત્રકાર ભગીરથસિંહનો આજે જન્‍મદિવસ

ધ્રોલ તા.૯: યુવા પત્રકાર ભગીરથસિહ જાડેજાનો આજે જન્‍મદિવસ છે. મૂળ મોરાર સાહેબના ખંભાળિયાના વતની અને હાલ ધ્રોલમાં કાર્યરત ભગીરથસિહે પોતાની નિડર પત્રકારત્‍વથી ટૂંકા ગાળામાં મોટી ઓળખ બનાવી છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે સાથી મિત્રો અને સ્‍નેહીજનો દ્વારા તેમને (૯૬૩૮૧૮૦૦૮૦) પર શુભેચ્‍છાઓ  પાઠવી

(1:25 PM IST)