<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

જુનાગઢના સિંગર મોહિત પંડયાનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૯: જુનાગઢના સિંગર મોહિત પંડયાનો આજે જન્‍મદિવસ છે. બ્રહ્મ સમાજનું ગોૈરવ એવા મોહિતભાઇને જન્‍મદિવસ નિમિતે (મો.૯૮૯૮૩ ૯૫૭૭૫) ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(4:20 PM IST)