તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
ગુજરાત ચૂંટણી કમિશનર એસ.મુરલી ક્રિષ્નાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરાવતા ચૂંટણી પંચના કમિશનર તરીકે ફરજ બજાવતા ડો. એસ મુરલી ક્રિષ્નાનો જન્મ તારીખ ૧૦ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે થયેલ આજે ૬૧મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ આંધ્ર પ્રદેશના વતની અને ૧૯૯૮ની બેચના આઇ એ એસ કેડરના અધિકારી છે. તેમણે અગાઉ ખેડા અને ભરૂચમાં જિલ્લા કલેકટર તરીકે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય અધિકારી તરીકે તેમજ રાજ્ય સરકારના આદિજાતી, વિકાસ, સરકાર સહિત વિવિધ વિભાગોમાં ફરજ બજાવી છે. મોબાઇલ નંબર ૯૯૭૮૪ ૪૧૫૯૦ ગાંધીનગર.(
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
