તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 10th January 2026
જુનાગઢ ભાજપના અગ્રણી દિપલ રૂપારેલિયાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૦: વોર્ડ નંબર ૧૦ પ્રભુખ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર તથા પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાના અંગત મદદનીશ જૂનાગઢની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સેવાભાવી દીપ રૂપાલિયાનો આજે જન્મદિન છે. તેમના મો. ૯ર૬પ૧ ૮ર૬૬૯ ઉપર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
