News of Saturday, 10th January 2026
બજરંગ ગ્રૃપ ઓફ રાજકોટ સીટીના જતીનભાઇ ભીંડોરાનો આજે જન્મદિવસ

રાજકોટઃબજરંગ ગ્રૃપ રાજકોટના પ્રોજેકટ ડાયરેકટર જતીનભાઇ અનંતરાય ભીંડોરા નો તા. ૧ર ના જન્મ દિવસ છે. વ્યવસાયે દાણાપીઠની પેઢી આનંદજી જાદવજી ભીંડોરાના તેઓ ઘટક છે. કોન બ્રોકર તરીકે તેનું નામ છે. હાલમાં તેઓ કરણપરામાં શિવ શકિત પ્રોવિઝન સ્ટોર ધરાવે છે.
તાજેતરમાં યોજાયેલ પરિચય મેળામાં તેણે પ્રોજેકટ ચેરમેન તરીકે સેવા બજાવી હતી. જતીનભાઇ ભીંડોરાના જન્મદિને તેમના મો. ૯૮૨૫૦ ૭૫૧૫૪ ઉપર શુભેચ્છા વરસી રહી છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
