તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 12th January 2026
જુનાગઢ ભાજપ યુવા મોર્ચાના યુવાન ઉપપ્રમુખ રવિ રૈયાણીનો જન્મ દિવસ

જૂનાગઢ તા. ૧રઃ મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ઉપપ્રમુખ રવિ રૈયાણી નો આજે જન્મદિવસ છે. ખૂબજ નાની વયે રાજકીય અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહી રક્તદાન કેમ્પ, જરૂરિયાત મંદ લોકોને ગરમ વસ્ત્રોનું વિતરણ, સર્વજ્ઞાતિ સન્માન સમારોહ જેવા સેવાકીય કાર્યો કરતા આવ્યા છે. આજે પોતાના જન્મદિવસ ની સાથે કરોડો યુવાનોના આદર્શ પૂજ્યશ્રી સ્વામીવિવેકાનંદજી જન્મજયંતિ હોવાથી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સેવાકીય પ્રવળતિઓ સાથે જન્મદિવસની ઉજવણી કરશે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
