News of Tuesday, 13th January 2026
એડવોકેટ જયદિપ કે.રાઠોડનો જન્મદિવસઃ૩૨માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ મુળ ગામ ફાટસર, જી.મોરબીના વતની અને હાલ રાજકોટ વસતા જયદિપ કુંવરજીભાઈ રાઠોડ નો જન્મ તા.૧૩-૧-૧૯૯૪ માં થયેલ અને હાલ તેમણે ૩૧ વર્ષ પુર્ણ કરી ૩૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તેઓએ તેમની વકીલાતની શરૂઆત ૨૦૧૮ ના વર્ષમાં સિનીયર એડવોકેટ દિપક સી.વ્યાસ સાથે જુનીયર શીપ તરીકે કામ કરેલ ત્યારબાદ તેઓએ રેવન્યુ ક્ષેત્રે જે.કે લો ફર્મમાં જુનીયર તરીકે ફરજ બજાવી હાલ પોતે રેવન્યુ ક્ષેત્રે પોતાની ઓફીસ જયદિપ કે. રાઠોડ એડવોકેટ, ગાયત્રી પાન સેન્ટરની બાજુમાં, સંતકબીર રોડ, કનકનગર બસ સ્ટોપની સામે, રાજકોટ ખાતે આવેલ છે અને તેઓ રેવન્યુ ક્ષેત્રે બહોળી નામના ધરાવે છે અને ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનું ગૌરવ વધારેલ છે.જેઓ મળતાવડા સ્વભાવના હોય જેથી તેઓ મિત્ર સર્કલ, સિનીયર જુનીયર એડવોકેટમાં ખુબ જ નામના ધરાવે છે. જેમને જન્મ દિવસ નીમીતે તેમના મોબાઈલ નંબર- ૭૬૨૧૦ ૯૯૭૬૦ ઉપર જુનીયર, સિનીયર એડવોકેટ તથા મિત્રો તરફથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહેલ છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
