હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 13th January 2026
ગુજરાત ‘રેરા'ના સભ્ય એમ.એ. ગાંધીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના સભ્ય સામ્ય શ્રી એમ. એ. ગાંધીનો જન્મ તા. ૧૩ જાન્યુઆરી ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદર, દાહોદ અને કચ્છમાં જિલ્લા કલેકટર, વાહન વ્યવહાર નિગમમાં એમ.ડી. વગેરે સ્થાનો પર રહી ચૂકેલા આઈ.એ.એસ. કેડરના નિવળત અધિકારી છે. મો. ૯૯૭૮૪ ૦૩૦૦૦ ગાંધીનગર.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
