<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

એડવોકેટ પૂજાબેન રાવલનો કાલે મકરસંક્રાંતિએ જન્‍મદિવસ

રાજકોટ : આવતી કાલે તા.૧૪ એડવોકેટ પૂજાબેન પરેશભાઈ રાવલના જન્‍મ દિવસ છે. તેઓ પરફેક્‍ટ લીગલ એડવાઇઝરીના નામથી એડવોકેટ તરીકે પ્રેક્‍ટિસ પોતાની ઓફિસ ૨૧૩, ધ સ્‍પાર -૨ , શીતલ પાર્ક ચોક, ૧૫૦ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે કરી રહ્યા છે. તેઓ એડવોકેટ તરીકે રાજકોટ નામદાર કોર્ટમાં તથા ગુજરાત હાઇકોર્ટ માં ક્રિમીનલ કેસ, ફેમિલી કેસ  અને સિવિલ કેસ તથા રેવન્‍યુ કેસમાં પ્રેક્‍ટિસ કરી રહ્યા છે અને હાલ એમને જુનિયર બાર એસોસિયેશન માં મહિલા ઉપપ્રમુખ તરીકેની નિમણૂક પણ થયેલ છે. નારીશક્‍તિનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. એડવોકેટ પૂજાબેન રાવલ જન્‍મદિને તેમના મો.૯૯૭૯૮૬૬૪૪૨ પર શુભેચ્‍છાઓ મળી રહી છે.(૪૧.૧૧)

(2:27 PM IST)