<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

વસ્‍તી ગણતરી નિયામક સુજલ મયાત્રાનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના વસ્‍તી ગણતરી નિયામક શ્રી સુજલ જયંતીભાઇ મયાત્રાનો જન્‍મ તા. ૧૩ જાન્‍યુઆરી ૧૯૮૬ના દિવસે થયેલ. આજે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ગોંડલના વાસાવડના વતની અને ર૦૧૧ ની બેચના આઇ.એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં નર્મદા અને રાજુલામાં મદદનિશ કલેકટર, દાહોદ અને છોટાઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર અને પંચમહાલમાં જિલ્લા કલેકટર, રાજયમાં અધિક ગ્રામ વિકાસ કમિશનર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂક્‍યા છે.

મો. ૯૯૭૮૪ ૪૧પ૪૩ ગાંધીનગર.

(2:27 PM IST)