<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

યુવા ભાજપ વોર્ડ નં. ૧ર ના પ્રમુખ યુવરાજસિંહ ઝાલાનો જન્‍મદિવસ

રાજકોટ, તા. ૧૩ : વોર્ડ નં. ૧ર યુવા ભાજપ વોર્ડ પ્રમુખ યુવરાજસિંહ જીતેન્‍દ્રસિંહ ઝાલાનો આજે તા. ૧૩ ના જન્‍મદિવસ છે. તેઓ બજરંગ ગરબી મંડળ મવડી ચોકડીના મુખ્‍ય આયોજક તરીકે પણ સેવા આપે છે. ઉપરાંત અનેકવિધ સંસ્‍થામાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. તેમના જન્‍મદિવસ નિમિતે મો. ૯૯૦૪૬૭૪૯૯૯ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. 

(4:11 PM IST)