<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

રાજકોટના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારનો જન્‍મદિન

રાજકોટઃ અધિક જિલ્લા ચુંટણી અધિકારી અને રાજકોટના કાર્યકારી નિવાસી અધિક કલેકટર શ્રી એન.કે.મુછારનો જન્‍મ તા.૧પ જાન્‍યુઆરી ૧૯૭પના દિવસે થયેલ આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભુતકાળમાં મોરબીમાં નિવાસી અધિક કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર રહી ચુકયા છે. મૂળ માંગરોળ પંથકના વતની છે.

મો. ૯૮૭૯પ ૮પ૪૧૦ રાજકોટ.

(11:48 AM IST)